Swadhyay Parivar Tree temples-Vrikshmandir.
Swadhyay Parivar Experiment: Vrikshmandir
Mar 6, 2021
|| વૃક્ષમંદિર ||
➥ વૃક્ષમંદિર એટલે કેવળ વનમહોત્સવ નહીં, જીવન મહોત્સવ.
➥ વૃક્ષમંદિર એટલે વ્યકિતમાં હરીયાળી , ભકિત અને સમાજમાં હરિયાળી ક્રાંતિનું સંમિશ્રણ.