ઉત્સવ દર્શન: ગંગા દશહરા(જ્યેષ્ઠ સુદિ દશમી) | #gangadussehra #2021

ganga dussehra 2021 ganga dussehra date 2021 ganga dussehra 2021 date in india ganga dussehra date ganga dussehra 2021 kab hai ganga dussehra kab ka hai ganga dussehra aarti ganga dussehra ki aarti about ganga dussehra in hindi ganga dussehra bhajan ganga dussehra banner ganga dussehra hd background ganga dussehra in chhattisgarh when is ganga dussehra celebrated ganga dussehra par kya karna chahiye ganga dussehra dwar patra ganga dussehra drawing ganga dussehra dwar patra 2021 ganga dussehra

Ganga Dussehra 2021 | Utsav Darshan: Ganga Dussehra-Jyeshta Sud Dashami | ઉત્સવ દર્શન: ગંગા દશહરા(જ્યેષ્ઠ સુદિ દશમી)

સ્કંદ પુરાણમાં લખ્યું છે કે , જ્યેષ્ઠ સુદિ દશમી સંવત્સરમુખી કહેવાય છે તે દિવસે ભાવથી સ્નાન અને દાન કરવું . હર કોઈ નત્રીએ જઈ તલનો અને જળનો અર્ધ્ય આપવો , તેથી મહાપાપ જેવાં દશ પાપો દૂર થાય છે .

‘ દીધા વિના પોતાની મેળે લઇ લેવું એટલે ચોરી કરવી , વિધિ વગરની હિંસા અને પર સ્ત્રી ગમન — એ કાયાથી થનારાં ત્રણ પાપો કહેલાં છે ; કરડું બોલવું , અસત્ય બોલવું , ચાડી ખાવી અને સબંધ વગરના બકવાદ કરવો . એ ચાર વાણીનાં પાપો કહેવાય છે અને મનથી બીજાના દ્રવ્યની આશા રાખવી , અનિષ્ટ વિચારવું અને ખોટો આગ્રહ રાખવો …

What is a ‘Hira Mandir’? When did the name ‘Diamond Workers’ become ‘Ratna Kalakar’?

#kutuhalam #hiramandir #હીરામંદિર #हीरामंदिर #dimondtemple #રત્નકલાકાર #swadhyayparivar
#kutuhalam #hiramandir #હીરામંદિર #हीरामंदिर #dimondtemple #રત્નકલાકાર #swadhyayparivar
#kutuhalam #hiramandir #હીરામંદિર #हीरामंदिर #dimondtemple #રત્નકલાકાર #swadhyayparivar

#kutuhalam

‘હીરાશ્રમિકો’ નું નામ ‘રત્ન કલાકાર’ ક્યારથી પડ્યું?

સુરતમાં પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દાદાજીએ ૩૨ વર્ષ પહેલાં ‘હીરાશ્રમિકો’ ને ‘રત્નકલાકાર’ તરીકે ગૌરવ આપ્યું હતું.

૯ જૂન ૧૯૮૯ ના દિવસે વનિતા વિશ્રામ મેદાનમાં 3 લાખ હીરા શ્રમિકોનું સંમેલન યોજાયું હતું.

દાદાએ રત્નકલાકાર નામઆપવાની સાથે તેમનામાં મૂલ્યોનું પણ સિંચન કર્યું,

રત્નકલાકાર નામ મળતા જ રત્નકલાકારોની વેશ્વિક ઓળખ બદલાઇ ગઇ…

સ્વાધ્યાય પરિવારના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીના પ્રમુખપદે ૯ મી જૂન ૧૯૮૯ ના દિવસે અઠવાગેટ વનિતા વિશ્રામ મેદાન ખાતે ૩ લાખ રત્નકલાકારોનું સંમેલન યોજાયું હતું તે વખતે પાંડુરંગ શાસ્ત્રીએ…

Sukti of Swadhyay Parivar #sukti #સુક્તિ #સુક્તિસંગ્રહ #sukticollection #swadhyayquote

Sukti of Swadhyay Parivar #sukti #સુક્તિ Sukti Collection, સુક્તિ સંગ્રહ #સુક્તિસંગ્રહ #sukticollection Swadhyay Quote collection #swadhyayquote

⦿ ભાવનાનું શિક્ષણ પ્રભુના વાંગ્મય માંથીજ મળશે.

⦿ માનવી જીવન વિકસિત થાય એવી અપેક્ષા હોય તો શિક્ષણ સ્વતંત્ર, મંગલમય અને તેજસ્વી હોવું જોઈએ.

⦿ ભક્તિની પાછળ કર્મનો ટેકો હોય તો જ પ્રભુમાં વિશ્વાસ નિર્માણ થાય.

⦿ તમને જે જોઈએ તે તમે બીજાને આપો તેનું નામ વેદાંત.

⦿ માણસ જો ચિંતનથી ભાવ જીવન અને ભક્તિ જીવન વધારે તો જ તે મનુષ્ય કહેવાય.

⦿ ચિત્ત એકાગ્ર કરતી વખતે ભગવાનની માનસિક મૂર્તિ ઉભી કરવાથી ચિત્તશુદ્ધિ થાય છે.

⦿ જીવનમાં વિઘ્ન છે જ નહિ જો આવે તો તે માણસને ઉપર લઇ જવા માટે આવે છે.

સ્વાધ્યાય પરિવાર નું સૌથી નાનું અને સૌથી સુંદર પુસ્તક એટલે “જીવ ભાવના” #Swadhyayparivar #Book #Jivbhavana

Adiguru Shankracharya Jayanti-2021 #adigurushankracharyajayanti

shankaracharya jayanti 2021 shankaracharya jayanti photos adi shankaracharya jayanti images adi shankaracharya jayanti quotes adi guru shankaracharya jayanti jagat guru shankaracharya jayanti happy shankaracharya jayanti adi shankaracharya jayanti in gujarati jagadguru adi shankaracharya jayanti shankaracharya jayanti wikipedia shankaracharya jayanti tithi #shankracharyajayanti

Adiguru Shankracharya Jayanti-2021

આદિ શંકરાચાર્ય જયંતી

આદિ શંકરાચાર્યનો જન્મ વૈશાખ સુદ પાંચમ નો ગણાય છે. ભારતમાં જે મહાપુરુષો થયા તેમાં શંકરાચાર્યને એક વિશિષ્ટ સ્થાન આપવું પડે. માણસ કેટલું જીવ્યો તેના કરતાં કેવું જીવ્યો એ વધારે મહત્ત્વનું છે ; એ વાત આદ્ય શંકરાચાર્યે પોતાના અલ્પકાલીન પણ જ્વલંત જીવનથી સાબિત કરી આપી છે . આધ્યાત્મિક અને બુદ્ધિમતા, તેમની બેજોડ વિદ્વતા તેમજ અમુલ્ય વિચારોએ આપણા સમાજ પર અમીટ છાપ છોડી છે. આદિ શંકરાચાર્યએ સાચી રીતે શિક્ષણ, ચર્ચા અને વિચારણાની તંદુરસ્ત સંસ્કૃતિ પર ભાર મૂક્યો હતો.

આચાર્ય શંકર એટલે જ્ઞાન અને ભાવનો સુભગ સમન્વય ! જ્ઞાનના ઉત્તંગ શિખર પર આસનસ્થ હોવા છતાં તેમણે જીવનમાં ભાવનું ઊંડાણ…

#pandurangiparivar #swadhyaypariwar

swadhyay parivar crime swadhyay parivar prarthana priti pdf swadhyay parivar bhavgeet swadhyay parivar program swadhyay parivar songs swadhyay parivar latest news swadhyay parivar books online swadhyay parivar shlok swadhyay parivar near me swadhyay parivar app swadhyay parivar aarti lyrics swadhyay parivar audio songs download swadhyay parivar ashiti vandana program swadhyay parivar aarti download swadhyay parivar books pdf swadhyay parivar bhavgeet mp3 swadhyay parivar books in gujarati pdf

ફકત એક એવો પરિવાર છે જે કાયમ માટે જાગૃત રહેશે…અને તે છે પાંડુરંગી (સ્વાધ્યાય) પરિવાર!

ભક્તિ ફેરી દર પંદર દિવસે… પ્રત્યેક એકાદશી…

દરરોજ ….

ત્રિકાળ સંધ્યા…

ચિત્ત એકાગ્રતા…

પ્રાતઃ પ્રાર્થના…

સ્વાધ્યાય ગ્રન્થો નો અભ્યાસ-લેખન-મનન-ચિંતન-નિવેદન-આત્મ-અધ્યયન…

ભાવ ફેરી…

સાયં પ્રાર્થના…

સ્તોત્ર પારાયણ…

ભાવગીત ગુંજન…

ક્યારેક શ્રમભક્તિ પૂજારી,…તો ક્યારેક કૃતિભક્તિ…

ક્યારેક તીર્થયાત્રા,…તો ક્યારેક પર પ્રાંત ભક્તિફેરી

કેટલીકવાર અનન્યા ભક્તિફેરી,…

તો ક્યારેક મનુષ્ય ગૌરવ દિન ભક્તિફેરી…

ક્યારેક યોગેશ્વર-ડે,…તો ક્યારેક વસંતોત્સવ…

ક્યારેક પાટોત્સવ,…તો ક્યારેક સંવોત્સવ…

ક્યારેક રામ નવમી,…તો ક્યારેક જન્માષ્ટમી

ક્યારેક શક્તિપૂંજન,…તો ક્યારેક સરસ્વતી પૂંજન…

ક્યારેક વિદ્યા પ્રેમ વર્ધન પરીક્ષાની ઉજવણી,…તો ક્યારેક ગીતા જયંતિ ની ઉજવણી….

ક્યારેક શિબીર,…તો ક્યારેક અભ્યાસ વર્તુળ…

દર અઠવાડિયે પરમ પૂજ્ય…

હાઈકુ: મારે સ્વાધ્યાય કરવાનું રહી ગયું.પરમ પુજ્ય દાદાજીના ચરણોમા સમર્પીત.

#mareswadhyaykaravanurahigayu
 #gujaratihaikuwithmeaning
 #gujaratihaikucollection
 #gujaratihaikupoetry
 #haikugujaratima
 #haikuingujarati
 #haikuingujaratiwithmeaning
 #haikuingujaratiwords
 #haikugujaratikavi
 #gujaratihaikupoems
 #meaningofgujaratiwordhaiku
#mareswadhyaykaravanurahigayu
 #gujaratihaikuwithmeaning
 #gujaratihaikucollection
 #gujaratihaikupoetry
 #haikugujaratima
 #haikuingujarati
 #haikuingujaratiwithmeaning
 #haikuingujaratiwords
 #haikugujaratikavi
 #gujaratihaikupoems
 #meaningofgujaratiwordhaiku
Gujarati haiku :Mare Swadhyay Karavanu Rahi Gayu

ખુદની સાથે મળવાનું રહી ગયું,

ભીતર તરફ વળવાનું રહી ગયું !

ટીકા કરતા રહ્યા હંમેશા અન્યની,

અને, ખુદને પરખવાનું રહી ગયું !

દૂરના સંબંધોમાં વ્યસ્ત રહ્યા સદા,

નિકટના સાથે ભળવાનું રહી ગયું!

કાબાથી કાશી સુધી પથ્થર પૂજ્યા કર્યા,

અને, યોગેશ્વરને ઓળખવાનું રહી ગયું!

ગણ્યા કર્યા પેલા મુઠ્ઠીભર સિક્કા વ્યર્થ,

અને, પેલું સ્વ આનંદ ગણવાનું રહી ગયું !

બે થોથા ભણી લીધા ને હોંશિયાર થઇ ગયા,

પણ, જ્ઞાન યોગ સમજવાનું રહી ગયું !

ઝપાટાભેર વહી રહી આ જિંદગી અને સ્વાધ્યાય,

આ જીવવાનું સમજવાનું તો રહી ગયું !!

પરમ પુજ્ય દાદાજીના ચરણોમા સમર્પીત.

🙏જય યોગેશ્વર🙏

Originally published at https://www.swadhyay.online.

#Spiritualstory #faith #patience #શ્રધ્ધા #ધીરજ

faith and patience quotes faith and patience meaning quotes about faith and patience scripture about faith and patience inspirational quotes about faith and patience bible quotes about faith and patience faith and patience book by faith and patience how does faith and patience work together prayer for faith and patience patience and faith in god quotes faith and patience images faith and patience in suffering keep faith and patience the power of faith and patience prayer faith and patience faith

Spiritual Story: The importance of faith and patience | શ્રધ્ધા અને ધીરજ નું મહત્વ.

એક ધનવાન માણસે દરિયામાં એકલા ફરવા માટે તેણે બોટ વસાવી હતી. રજાના દિવસે તે પોતાની બોટમાં દરિયો ખુંદવા નીકળ્યો. મધદરિયે પહોંચ્યો ત્યાં દરિયામાં તોફાન આવ્યું. બોટ ડૂબવા લાગી. બોટ બચવાની કોઇ શકયતા ન લાગી, ત્યારે એણે લાઇફ જેકેટ પહેરીને દરિયામાં પડતું મૂકયું.

બોટ… ડૂબી ગઇ. તોફાન પણ શાંત થઇ ગયું. તરતો તરતો એ માણસ એક ટાપુ પર પહોંચી ગયો. ટાપુ ઉપર કોઇ જ ન હતું. ટાપુના ફરતે ચારે તરફ ઘૂઘવતા દરિયા સિવાય કંઇ જ નજરે પડતું ન હતું. એ માણસે વિચાર્યું કે મેં તો મારી આખી જિંદગીમાં કોઇનું કંઇ બૂરું કર્યું નથી તો પછી મારી હાલત આવી શા માટે થઇ?

Pratik Darshan:Umbara Punjan | Why Umbra Pujan should be done?

Pratik Darshan:Umbara Punjan | પ્રતીક દર્શન:ઉંબરા પૂજન | ઉંબરા પૂજન શા માટે કરવું જોઇએ? #Pratikdarshan #Umbarapunjan #પ્રતીકદર્શન #ઉંબરાપૂજન
Pratik Darshan:Umbara Punjan | પ્રતીક દર્શન:ઉંબરા પૂજન | ઉંબરા પૂજન શા માટે કરવું જોઇએ? #Pratikdarshan #Umbarapunjan #પ્રતીકદર્શન #ઉંબરાપૂજન
પ્રતીક દર્શન:ઉંબરા પૂજન | ઉંબરા પૂજન શા માટે કરવું જોઇએ?

ઉંબરા પૂજન.

પ્રાચીન કાળના સમયમાં ભાગ્યે જ કોઈ ઘર ઉંબરા વગરનું હશે ! ભાગ્યે જ કોઈ ઘરનો ઉંબરો પૂજયા વગર (અપૂજ) રહેતો હશે ! ઉંબરાના આ પૂજનની પાછળ વિશિષ્ટ સાંસ્કૃતિક ભાવ રહેલો છે.

ઉંબરો એક મૂક વડીલ.

ઉંબરો ઘરની આબરૂનો રક્ષણહાર છે . માનવી મન અતિ ચંચળ છે. કઈ ક્ષણે કયાં લપસી પડશે તે કહેવું મુશ્કેલ છે. સ્ત્રી ઘરની બહાર પગ મૂકે, ઉંબરો ઓળંગે ત્યારે એ ઘરનો મૂક સાક્ષી બની બેઠેલો ઉબરો તેને તેના અંતરમન મારફત પૂછે છે, “ તું આ ઉંબરો ઉલ્લંઘે છે પણ તે વખતે ઘરની મર્યાદાનું તો ઉલ્લંઘન નથી કરતી ને ? આવેશમાં આવીને ઘરની આબરૂ તો ધૂળધાણી કરવા નથી નીકળી ને …

#swadhyayparivar #pratikruti #Photos #Images #fota #tasvir

swadhyayparivar-pratikruti-photos-Images-fota-tasvir

મારી નજર સમક્ષ હતી એક આકૃતિ,

સતેજ અને ધવલ એક પ્રતિકૃતિ,

આંખ સામેની અવિસ્મરણીય આકૃતિ,

ચારે તરફ વિસ્તરી પ્રગટ થઈ પ્રતિકૃતિ.

ન હતી એ કોઈનીયે મૂર્તિ,

છતાંય હતી એક પ્રતિકૃતિ,

જોતી આવી છુ નાની હતી ત્યારથી,

છતાં સ્થીર હતી એ પ્રતિકૃતિ,

ન બોલતી હતી એક પણ શબ્દ,

છતાં નયનની ભાષા બોલતી પ્રતિકૃતિ,

સમાજ ની નજરે ભલે ને હું તારો વંશ નથી,

છાતી ઠોકી ને કોણ કહેશે કે હું તારો અંશ નથી !!!.

Originally published at https://www.swadhyay.online.

#swadhyayparivarpratikruti #સ્વાધ્યાયપરિવાર #સ્વાધ્યાયપરિવારપ્રતિકૃતિ #પ્રતિકૃતિ

Swadhyay Pariwar

Swadhyay is one of the best thing happened to human life. For More Detail Visit at https://www.swadhyay.online

Get the Medium app

A button that says 'Download on the App Store', and if clicked it will lead you to the iOS App store
A button that says 'Get it on, Google Play', and if clicked it will lead you to the Google Play store